Home Contact Us
Banner

મંદિરમાં યોજાતા કાયમી નવચંડી હવન
પોષ સુદ – ૮ શ્રી મુનીકુમાર અમ્રતલાલ શ્રોફ - મુંબઇ
મંદિરમાં યોજાતા કાયમી સાદા હવનો
માગસર સુદ- ૧૫ “દિશાવાળ રત્ન” શ્રી નાથાલાલ જેસીંગલાલ શાહ પરિવાર – ગોઝરીયા મુંબઇ
માગસર વદ- ૩ શ્રી નલીનભાઇ મોહનલાલ શાહ - નડીયાદ યુ.એસ. એ
મહા સુદ – ૧૫ “દિશાવાળ રત્ન” શ્રી ચીમનભાઇ અમ્રતલાલ શાહ પરિવાર -મહેરવાડા અમદાવાદ
ચૈત્ર સુદ – ૮ પ્રો. શ્રી. ટી. સી. શાહ પરિવાર ડાકોર
ચૈત્ર સુદ – ૯ શ્રી ચંદુલાલ છગનલાલ શાહ પરિવાર– સિધ્ધપુર મુંબઇ
ચૈત્ર સુદ – ૧૦ શ્રી સરસપુર દિશાવાળ સમાજ (હસ્તે શ્રી બળદેવભાઇ એન. શાહ) અમદાવાદ
આસો સુદ – ૮ શ્રી કાકાજી પરિવાર મુંબઇ
આસો સુદ – ૦૯ શ્રી બાબુલાલ છગનલાલ શાહ પરિવાર –સિધ્ધપુર મુંબઇ
આસો સુદ – ૧૫ “દિશાવાળ રત્ન” શ્રી સુરેન્દ્રભાઇ નાનાલાલ પરીખ પરિવાર– પાટણ મુંબઇ
આસો વદ– ૧૩
   (ઘનતેરસ)
શ્રી સુરેન્દ્રભાઇ નાનાલાલ પરીખ પરિવાર– સિધ્ધપુર મુંબઇ
શ્રી માતાજી ની શોભાયાત્રા નીચેની તિથિઓએ નીકળે છે
મહા સુદ – ૦૮ જુનાડીસા ગામ તરફથી
ચૈત્ર સુદ – ૧૫ જુનાડીસા ગામ તરફથી
આસો સુદ – ૧૫ શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ તરફથી
    નોંધ :-
  • વર્ષ દરમ્યાન આ ઉપરાંત અન્નકુટ – હવન કરાવનાર જ્ઞાતિ ઘટકોના સંઘો તથા દાતાશ્રીઓ તરફથી પણ માતાજીની શોભાયાત્રા જુનાડીસા ગામમાં નીકળે છે
  • આસો સુદ – ૧, આસો સુદ – ૯, નવરાત્રી તથા નવખંડ,માતાજીની માંડવી જુનાડીસા ગામમાં ફેરવવામાં આવે છે.
  • જન્માષ્ટમીના દિવસે માતાજીના મંદિરે મેળો ભરાય છે અને જુનાડીસા આસપાસના ગામોમાંથી લોક સમુદાય માતાજીના તથા સિધ્ધેશ્વર મહાદેવજીના દર્શનાર્થે આવે છે.
મંદિર પરિસરમાં હવનના આયોજન અંગે સંસ્થા તરફથી લેવામાં આવતાં લાગા-ભેટની રકમ
૧. શ્રધ્ધાળુઓ તરફથી કાયમી હવનના આયોજન પ્રસંગે સંસ્થા તરફથી હવનની સંપુર્ણ વ્યવસ્થા કરવા માટે:-
કાયમી સાદા હવન - રૂ|. ૭૧,૦૦૦/-   ( ભોજનપ્રસાદનો લાભ    ૫ વ્યક્તિ લઇ શકશે.)
કાયમી નવચંડી હવન - રૂ|. ૧૧,૦૦૦/-    ( ભોજનપ્રસાદનો લાભ    ૧૦ વ્યક્તિ લઇ શકશે.)
   બ્રહ્મભોજન: સાદા હવનમા-૫ બ્રાહ્મણ, નવચંડી હવનમા -૯ બ્રાહ્મણને બ્રહ્મભોજન સંસ્થા તરફથી આપવામાં આવશે.
૨. શ્રધ્ધાળુઓ તરફથી વર્ષ દરમ્યાન હવનના આયોજન પ્રસંગે સંસ્થા તરફથી હવનની સંપુર્ણ વ્યવસ્થા કરવા માટે:-
સાદા હવન આયોજન - રૂ|. ૫ ,૦૦૦/-   ( ભોજનપ્રસાદનો લાભ    ૫ વ્યક્તિ લઇ શકશે.)
નવચંડી હવન આયોજન - રૂ|. ૧૫ ,૦૦૦/-    ( ભોજનપ્રસાદનો લાભ    ૧૦ વ્યક્તિ લઇ શકશે.)
   બ્રહ્મભોજન: સાદા હવનમા-૫ બ્રાહ્મણ, નવચંડી હવનમા -૯ બ્રાહ્મણને બ્રહ્મભોજન સંસ્થા તરફથી આપવામાં આવશે.
૩ . શ્રધ્ધાળુઓ તરફથી હવનના આયોજન પ્રસંગે હવનનો સંપૂર્ણ ખર્ચ હવનના આયોજકોએ ભોગવવાનો હોય તેવા પ્રસંગે સંસ્થા      તરફથી લેવાતા લાગા-ભેટની ફીક્સ રકમ
       સાદા હવન આયોજન - રૂ|. ૧,૦૦૦/-નવચંડી હવન આયોજન - રૂ|. ૨ ,૫૦૦/-
       શતચંડી હવન આયોજન - રૂ|. ૫,૦૦૦/-
૪ . દિશાવાળ સમાજના જ્ઞાતિ ઘટકો તથા વ્યક્તિગત શ્રધ્ધાળુઓના સંઘ આયોજન પ્રસંગે અગાઉ ઉછામાણી દ્વારા તેમણે મેળવેલ      ભેટ્-દાનની રકમની ટકાવારી લાગા-ભેટ તરીકે લેવાતી હતી, તેને બદલે હવેથી સંસ્થા તરફથી લાગા-ભેટની ફીક્સ રકમ
       માતાજીની શોભાયાત્રા પ્રસંગે - રૂ|.૧૧,૦૦૦/- સાદા હવન આયોજન - રૂ|. ૪ ,૦૦૦/-
       નવચંડી હવન આયોજન - રૂ|.૭ ,૦૦૦/-શતચંડી હવન આયોજન - રૂ|. ૧૧,૦૦૦/-
૫ . માતાજીમાં અન્નકુટ-છપ્પનભોગ આયોજન પ્રસંગે લેવાનારા લાગા ભેટની રકમ
       પ્રસાદ સામગ્રી યજમાનશ્રીએ તૈયાર કરવાની રહેશે .
       અન્નકુટ પ્રસંગ - રૂ|.૧,૦૦૦/-છપ્પનભોગ પ્રસંગ - રૂ|. ૩ ,૦૦૦/-
<< Prev
View all >>
શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ