Home Contact Us
Banner

માતાજીના અભિષેક પુજન, પાદુકા પુજન અને આરતી અંગેની માહિતી:
 
૧. માતાજીને અભિષેક પુજન રૂ|. ૫૦૦ /-

૨. માતાજીની પાદુકા પુજન રૂ|. ૧૫૦ /-

૩. માતાજીની સવારે આરતી રૂ|. ૩૦૦ /-

૪. માતાજીની સંધ્યા આરતી રૂ|. ૫૦૦ /-

૫. માતાજીને અભિષેક પુજન + માતાજીની પાદુકા પુજન + સવારે આરતી રૂ|.૭૫૦/-

સૂચન:

  • શ્રી માતાજીને અભિષેક પુજન, શ્રી માતાજીની પાદુકા પુજન, શ્રી માતાજીની આરતીનો લાભ લેવા ઇચ્છ્તા યાત્રાળુઓને વિનંતી કે સંસ્થા ઓફિસમાંથી જે તે પૂજન માટેની ભેટ પાવતી મેળવી લઇ પૂજારીજીને બતાવવાથી પૂજારીજી પૂજન કરાવશે.

  • અભિષેક પુજન, પાદુકા પુજન કે આરતી માટે સ્નાન કરી પુરુષોએ પિતાંબર કે રેશ્મી વસ્ત્રો અને સ્ત્રીઓએ રેશ્મી વસ્ત્રો પહેરીને જ શ્રી માતાજી ના ગર્ભસ્થાનમાં પ્રવેશ કરવો.

  • પિતાંબર સંસ્થાની ઓફિસમાંથી મેનેજરશ્રી પાસેથી મળી શકશે.
  •  
    View all >>
    શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ