Home Contact Us
Banner

આરતીનો સમય
ક્રમ દર્શન વિગત કારતક સુદ-૧ થી ચૈત્ર વદ અમાસ વૈશાખ સુદ-૧ થી આસો વદ અમાસ
સામાન્ય દિવસોમાં સવારે ૭-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સવારે ૬-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક
બપોરે ૩-૩૦ થી રાત્રે ૮-૦૦ કલાક સુધી બપોરે ૩-૩૦ થી રાત્રે ૮-૩૦ કલાક સુધી
પુનમના દિવસે સવારે ૭-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સવારે ૬-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક
બપોરે ૨-૦૦ થી રાત્રે ૮-૦૦ કલાક સુધી બપોરે ૨-૦૦ થી રાત્રે ૮-૩૦ કલાક સુધી
નવચંડી હવનના દિવસે સવારે ૬-૦૦ થી રાત્રે ૮-૦૦ કલાક સુધી સવારે ૬-૦૦ થી રાત્રે ૮-૩૦ કલાક સુધી

માતાજીના અભિષક પૂજન ,પાદૂકા
પૂજન ,સવારની આરતી પૂજન
સવારે ૬-૧૫ કલાકે, આરતી- ૭-૦૦ કલાકે સવારે ૫-૪૫ કલાકે, આરતી- ૬-૩૦ કલાકે
માતાજીની સંધ્યા આરતી પૂજન સાંજે ૬-૩૦ કલાકે સાંજે ૭-૦૦ કલાકે
શિયાળા , ઉનાળા તેમજ ચોમાસામાં માતાજી દર્શનના સમયમાં અડધો કલાક વહેલા મોડા રહેશે.

માતાજીના કાયમી થાળ, દિવા,મંગલભોગ,ચંડીપાઠ,શયનભોગ તિથિ અને મહાદેવજીના થાળ અંગે:
  આજીવન રકમ એક દિવસ ની રકમ
માતાજીની કાયમી થાળ તિથી રૂ|.૭૦૦ /- રૂ|.૧૦૦ /-
માતાજીની કાયમી દીવા તિથી રૂ|.૩૦૦ /- રૂ|.૫૦ /-
માતાજીની કાયમી મંગલભોગ તિથી રૂ|.૩૦૦/- રૂ|.૫૦/-
માતાજીની કાયમી ચંડીપાઠ તિથી રૂ|.૬૦૦/- રૂ|.૧૦૦/-
માતાજીની કાયમી શયનભોગ તિથી રૂ|.૩૦૦/- રૂ|.૫૦/-
રૂ|.૨,૨૦૦/- રૂ|.૩૫૦/-
શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનો થાળ રૂ|.૭૦૦/- રૂ|.૧૦૦/-
કુલ રકમ રૂ|.૨,૯૦૦/- રૂ|.૪૫૦/-

સૂચન:

  • તિથીઓ નોંધાવનાર સદગ્રુહસ્થોને તિથી પ્રમાણે થાળ થયાની પત્ર દ્વારા સંઘ તરફથી જાણ કરવામાં આવશે. જો આવો પત્ર ન મળતો હોયતો પોતાના નવા એડ્રેસ સાથે સંસ્થાને જાણ કરવી.
  • તિથીઓ નોંધાવનાર સદગ્રુહસ્થોને પોતાના નામ સરનામામાં ફેરફાર હોય તો તિથીનો રેફરન્સ આપી સંસ્થાને જાણ કરવા વિનંતી છે.
  • દિશાવાળ ભાઇઓને ઉપરોકત સેવાઓનો વધુમાં વધુ લાભ લઇ સંઘને સાથ સહકાર સહયોગ આપવા વિનંતી છે.
  • View all >>
    શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ