Home Contact Us
Banner
શ્રી નવગામ દશા દિશાવાળ વણિક જ્ઞાતિ સમાજ ભોજનાલય
સાદુ ભોજન – સવારે રોટલી/પુરી, શાક, દાળ, ભાત, પાપડ/સારેવડા, છાશ/દહીં (કન્સેશનલ દર) રૂ|.૧૦/-
સાદુ ભોજન – સાંજે ભાખરી/પુરી, શાક, ખીચડી,પાપડ/સારેવડા, કઢી/છાશ/એક વાટકી દુધ (કન્સેશનલ દર)રૂ|.૧૦/-
મિષ્ટાન ભાજન – રોટલી/પુરી, મિષ્ટાન(લાડુ, શીરો, લાપસી, થેપુ), શાક-૨ (અથવા શાક ૧ + કઠોળ-૧) દાળ,
ભાત, ફરસાણ, પાપડ/સારેવડા, છાશ/દહીં રૂ|. ૨૫/-
એક્સ્ટ્રા આઈટમ
ચા/એક વાટ્કી દુધ (અંદાજે ૧૦૦ મિલી.) રૂ|. ૮ /- કોફી (અંદાજે ૧૦૦ મિલી.) રૂ|. ૧૦/-
દહીં (અંદાજે ૮૫/૯૦ ગ્રામ) રૂ|. ૧૦/-પાપડ (નંગ-૧) રૂ|. ૨ /-
નાસ્તો (અંદાજે ૧૦૦ ગ્રામ) રૂ|. ૫ /- છાશ ૧ વાટકી/ગ્લાસ (અંદાજે ૧૦૦ મિલી.) રૂ|. ૩ /-
ઉપરોક્ત આઈટમો ઉપરાંત સલાડ જેવી એકસ્ટ્રા ચીજો માટે અગાઉથી ઓર્ડર આપવાથી મળી શકશે, તેનો ચાર્જ યાત્રાળુઓએ (કન્સેશનલ દર વગર) ભોજનાલય કોન્ટ્રાકટરને ડાયરેકટ રોકડા અલગ આપવાનો રહેશે.
ભોજનનો સામાન્ય સમય સવારે ૧૧-૦૦ થી બપોરે ૧-૩૦,સાંજે ૭-૦૦ થી ૮-૩૦
  • ઉપરોકત સમય સિવાય આવનાર યાત્રાળુઓને અનુકુળતા મુજબ ભોજન કોન્ટ્રાકટર તરફથી યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ભોજનાલયની અનુકુળતા મુજબ આઇટમો પીરસવામાં આવશે. યાત્રાળુઓ તે માટે હક્ક કરી શકશે નહીં.

  • ભોજનના સમય અગાઉ બે કલાક પહેલા નામ નોંધાવનાર યાત્રાળુઓને સમયસર ભોજન આપી શકાશે, તેથી યાત્રાળુઓએ રોકાણ દરમ્યાન પોતાના ભોજન અંગેની જાણ અગાઉથી ઓફિસમાં મેનેજરશ્રીને કરવાની રહેશે.

  • ૫૦-૧૦૦ જેવા સમુહમાં આવનાર યાત્રાળુઓ, સંઘો માટે ભોજનની આઇટમોમાં અનુકુળતા પ્રમાણે આઇટમો બનાવી આપવામાં આવશે જેની તફાવત ની રકમ યાત્રાળુઓએ અલગથી ચુકવવાની રહેશે.

View all >>
શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ