Home Contact Us
Banner
શ્રીમતિ ઇન્દુમતિ સુરેન્દ્રભાઇ નાનાલાલ પરીખ અતિથિભવન
શ્રીમતિ ઇન્દુમતિ સુરેન્દ્રભાઇ નાનાલાલ પરીખ અતિથિભવનમાં હાલ ગ્રાઉન્ડ ફ્લોર તથા બે માળમાં કુલ ૨૧ એટેચ બાથ – સંડાસ સાથેના રૂમોની સુવિધાઓ, ઓફિસ કાર્યાલય, સત્સંગ હોલની વ્યવસ્થા યાત્રાળુઓ માટે ઉપલબ્ધ છે. જે પૈકી ૮ રૂમોમાં દાતાશ્રી તરફથી એરકંડીશન પણ નંખાવેલ છે. માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ માટે અતિથિભવનના રૂમમાં બે વ્યક્તિઓ માટે રૂ|. ૩૦/- જેટલી નજીવી રકમમાં રહેવાની સગવડ ઉપલબ્ધ છે. રૂમમાં એકસ્ટ્રા પથારીના રૂ|. ૧૦/- જેવો સામાન્ય ચાર્જ લેવાય છે.

એરકંડીશન રૂમમાં પણ ઇલેકટ્રીક વપરાશને ધ્યાનમાં લઇને નજીવો ચાર્જ વસૂલ કરાય છે. જેની માહિત્તી નીચે આપેલ છે.
 

   
  દિશાવાળ ભાઇ/બહેન માટે ચાર્જ
અન્ય સમાજના ભાઇ/બહેન માટે ચાર્જ
                         શ્રીમતિ ઇન્દુમતિ સુરેન્દ્રભાઇ નાનાલાલ પરીખ અતિથિભવન  (પ્રત્યેક રૂમદીઠ-બે વ્યક્તિ)
સામાન્ય રૂમ ચાર્જ રૂ|.૫૦/- રૂ|. ૧૦૦/-
એરકંડીશન રૂમ સવારથી સાંજ
   (૧૨ કલાક)
રૂ|.૩૫૦ /- રૂ|.૫૦૦ /-
એરકંડીશન રૂમ (૨૪ કલાક) રૂ|.૫૦૦/- રૂ|.૬૫૦ /-
એકસ્ટ્રા પથારી રૂ|.૨૦ /- રૂ|.૩૦ /-
                            જૂના પરિસર - રીનોવેટેડ  (પ્રત્યેક રૂમદીઠ-બે વ્યક્તિ)
લકઝરી રૂમ ચાર્જ ગ્રાઉ./ફસ્ટ ફ્લોર
   (૨૪ કલાક)
રૂ|.૧૦૦ /- રૂ|. ૨૦૦ /-
સામાન્ય રૂમ ચાર્જ ફસ્ટ ફ્લોર
   (૨૪ કલાક)
રૂ|.૫૦ /- રૂ|.૧૦૦ /-
એરકંડીશન રૂમ સવારથી સાંજ
   (૧૨ કલાક)
રૂ|.૪૫૦ /- રૂ|.૬૦૦ /-
એરકંડીશન રૂમ (૨૪ કલાક) રૂ|.૬૦૦ /- રૂ|.૭૫૦ /-
એકસ્ટ્રા પથારી રૂ|.૨૦ /- રૂ|. ૩૦ /-
પાટણવાળા હોલ વપરાશ ચાર્જ
   (૨૪ કલાક)
રૂ|.૩૦૦ /- રૂ|.૩૦૦ /-
કલોલવાળા હોલ વપરાશ ચાર્જ
   (૨૪ કલાક)
રૂ|.૨૦૦ /- રૂ|.૨૦૦ /-

શ્રીમતિ ઇન્દુમતિ સુરેન્દ્રભાઇ નાનાલાલ પરીખ અતિથિભવનમાં દિશાવાળ ભાઇ/બહેનો પોતાના રોકાણ માટે એડ્વાન્સમા રૂમોનું બુકીંગ મેનેજરશ્રીને ફોન કરીને રૂમ ચાર્જ પ્રમાણે ગણતરી ગણીને ડીપોઝીટની રકમ જમા કરાવી શકે છે. આ રૂમોના કેન્સલેશનના પ્રસંગે તાજેતરમાં નવિન ટ્રસ્ટી મંડળની મીટીંગમાં નક્કી થયા મુજબ નીચે પ્રમાણેની રકમ કાપીને ડીપોઝીટની રકમ પરત કરવામાં આવશે.

રોકાણના ૩ દિવસ અગાઉ કેન્સલેશન પ્રસંગે લેખિત જાણ કરનાર યાત્રાળુઓ માટે
નવા અતિથિભવનમાં સાદી રૂમ (રૂમ દીઠ) – રૂ|. ૧૦/-એરકંડીશન રૂમ (રૂમ દીઠ) – રૂ|.૫૦/-
 
રોકાણના ૧ દિવસ અગાઉ કેન્સલેશન પ્રસંગે લેખિત જાણ કરનાર યાત્રાળુઓ માટે
નવા અતિથિભવનમાં સાદી રૂમ – ડીપોઝીટના ૫૦%એરકંડીશન રૂમ ડીપોઝીટના – ૫૦%
 
રોકાણના દિવસે કેન્સલેશન પ્રસંગે જાણ ન કરનાર યાત્રાળુઓ માટે
નવા અતિથિભવનમાં સાદી રૂમ – ડીપોઝીટના ૧૦૦%એરકંડીશન રૂમ ડીપોઝીટના –૧૦૦%
View all >>
શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ