Home Contact Us
Banner
ભેટ-દાન
શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ, જૂનાડીસામાં આપવામાં આવનાર ભેટ-દાનની રકમની યાદી નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવશે.
ભેટ-દાન રકમ પ્રસિધ્ધ
રૂ|. ૧,૦૦૦/- કે તેથી વધુ રકમ ની રોકડભેટ તથા વસ્તુ દાન દિશાવાળ સૌરભ-અમદાવાદ માં પ્રસિધ્ધ
દિશાવાળ જ્યોતિ-મુંબઇ માં પ્રસિધ્ધ
રૂ|. ૨,૫૦૦/- કે તેથી વધુ રકમની રોકડભેટ તથા વસ્તુ દાન સંસ્થાના વાર્ષિક અહેવાલમાં પ્રસિધ્ધ
રૂ|. ૧૦,૦૦૦/- કે તેથી વધુ રકમની રોકડભેટ તથા વસ્તુ દાન મંદિર પરિસરમાં યોગ્ય સ્થાને તકતી દ્વારા પ્રસિધ્ધ
અતિથેભવન - ભોજનાલયમાં મળેલ ભેટ જેતે સ્થાન  ઉપર તકતી દ્વારા પ્રસિધ્ધ થશે.
રૂ|. ૨૫,૦૦૦/- ની રકમનું દાન આપનાર દાતાશ્રીઓના ફોટા શ્રી નવગામ દશા દિશાવાળ વણિક જ્ઞાતિ સમાજ ભોજનાલયમાં     સ્થાનની અનુકુળતા મુજબ સંસ્થા તરફથી મુકવામાં આવે છે.
રૂપિયા ૧,૦૦,૦૦૦/- કે તેથી વધુ દાન આપનાર દતાશ્રીનુ નામ સંસ્થાના જાહેર કરાયેલ સેવાકીય કાર્યક્રમમાં મુખ્યદાતા તરીકે નોંધવામાં આવશે.
 • દાતાશ્રીઓને ઉપરોકત દાન ઉપરાંત માતાજીના પૂજન અંગે તથા અતિથીભવનમાં રોકાણ માટેની ડીપોઝીટની રકમ ચેક અથવા ડ્રાફટ મારફતે “શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ” ના નામે મોકલવા વિનંતી છે.
 • દાતાશ્રીઓ ઉપરોકત રકમ ડાયરેકટ સંસ્થાના બેંક એકાઉન્ટમાં પણ જમા કરાવી શકે છે. બેંકમા ભરેલ રકમની પાવતી સાથે દાતાશ્રીની પુરેપુરી વિગત સાથેનો પત્ર સંસ્થના મેનેજરશ્રી ને મોકલી આપવાથી સંસ્થા તરફથી તેના ભેટ-પાવતી મોકલી આપવામાં આવશે.
 • દેના બેંક, જૂનાડીસા બ્રાંચ A/C No: 071710002281
  મંદિર પરિસરમાં હવનના આયોજન અંગે સંસ્થા તરફથી લેવામાં આવતાં લાગા-ભેટની રકમ
  ૧. શ્રધ્ધાળુઓ તરફથી કાયમી હવનના આયોજન પ્રસંગે સંસ્થા તરફથી હવનની સંપુર્ણ વ્યવસ્થા કરવા માટે:-
  કાયમી સાદા હવન - રૂ|. ૭૧,૦૦૦/-   ( ભોજનપ્રસાદનો લાભ    ૫ વ્યક્તિ લઇ શકશે.)
  કાયમી નવચંડી હવન - રૂ|. ૧૧,૦૦૦/-    ( ભોજનપ્રસાદનો લાભ    ૧૦ વ્યક્તિ લઇ શકશે.)
     બ્રહ્મભોજન: સાદા હવનમા-૫ બ્રાહ્મણ, નવચંડી હવનમા -૯ બ્રાહ્મણને બ્રહ્મભોજન સંસ્થા તરફથી આપવામાં આવશે.
  ૨. શ્રધ્ધાળુઓ તરફથી વર્ષ દરમ્યાન હવનના આયોજન પ્રસંગે સંસ્થા તરફથી હવનની સંપુર્ણ વ્યવસ્થા કરવા માટે:-
  સાદા હવન આયોજન - રૂ|. ૫ ,૦૦૦/-   ( ભોજનપ્રસાદનો લાભ    ૫ વ્યક્તિ લઇ શકશે.)
  નવચંડી હવન આયોજન - રૂ|. ૧૫ ,૦૦૦/-    ( ભોજનપ્રસાદનો લાભ    ૧૦ વ્યક્તિ લઇ શકશે.)
     બ્રહ્મભોજન: સાદા હવનમા-૫ બ્રાહ્મણ, નવચંડી હવનમા -૯ બ્રાહ્મણને બ્રહ્મભોજન સંસ્થા તરફથી આપવામાં આવશે.
  ૩ . શ્રધ્ધાળુઓ તરફથી હવનના આયોજન પ્રસંગે હવનનો સંપૂર્ણ ખર્ચ હવનના આયોજકોએ ભોગવવાનો હોય તેવા પ્રસંગે સંસ્થા      તરફથી લેવાતા લાગા-ભેટની ફીક્સ રકમ
         સાદા હવન આયોજન - રૂ|. ૧,૦૦૦/-નવચંડી હવન આયોજન - રૂ|. ૨ ,૫૦૦/-
         શતચંડી હવન આયોજન - રૂ|. ૫,૦૦૦/-
  ૪ . દિશાવાળ સમાજના જ્ઞાતિ ઘટકો તથા વ્યક્તિગત શ્રધ્ધાળુઓના સંઘ આયોજન પ્રસંગે અગાઉ ઉછામાણી દ્વારા તેમણે મેળવેલ      ભેટ્-દાનની રકમની ટકાવારી લાગા-ભેટ તરીકે લેવાતી હતી, તેને બદલે હવેથી સંસ્થા તરફથી લાગા-ભેટની ફીક્સ રકમ
         માતાજીની શોભાયાત્રા પ્રસંગે - રૂ|.૧૧,૦૦૦/- સાદા હવન આયોજન - રૂ|. ૪ ,૦૦૦/-
         નવચંડી હવન આયોજન - રૂ|.૭ ,૦૦૦/-શતચંડી હવન આયોજન - રૂ|. ૧૧,૦૦૦/-
  ૫ . માતાજીમાં અન્નકુટ-છપ્પનભોગ આયોજન પ્રસંગે લેવાનારા લાગા ભેટની રકમ
         પ્રસાદ સામગ્રી યજમાનશ્રીએ તૈયાર કરવાની રહેશે .
         અન્નકુટ પ્રસંગ - રૂ|.૧,૦૦૦/-છપ્પનભોગ પ્રસંગ - રૂ|. ૩ ,૦૦૦/-
   
  View all >>
  શ્રી સિધ્ધાંબિકામાતાનો ઇતિહાસ બંધારણ સભાસદ ફોર્મ